Banner 468

Facebook
RSS

Best Rajputana Shayari Gujrati

-
Unknown

Best Collection Of Rajputana Shayari Gujrati

ranjuputana shayari gujrati,rajputana status in gujrati, rajputana attitude status gujrati, gujrati rajputana sahayri
Best Rajputana Shayari Gujrati


Read Only Best Collectio Of Rajputana Shayari In Gujrati , rajputana attitud status in gujrati , rajputana quotes in gujrati , gujrati rajputana shayari best collection , bapu o ni shayari in gujrati , darbar shayari in gujrati , rajptana proud shayari in gujrati , letest rajputana shayari in gujrati .

 અમારી #Personality જ કઇંક એવી છે કે ....!
લોકો અમને જોઈને એક જ #Word બોલે કે "અરે #બાપુ તમે" ...!!
#jay_rajputana #jay_mataji

Rajputana Status In Gujrati

હું દરબાર છું ભાઈ ભાઈ ધંધો કરતાં પણ આવે
ને ધંધે લગાડી દેતા પણ આવે.
#jay_rajputana #jay_mataji

Whats App Rajputana Shayari Gujrati

અમારૂ "#પ્રોપર એડ્રેસ" ના હોય સાહેબ કારણ કે
"#સિંહ" ના ઠેકાણા ના હોય એ તો ગમે ત્યાં જોવા મળે.
#jay_rajputana #jay_mataji


Darbar Shayari In Gujrati 

અમારી #Personality જ કઇંક એવી છે કે ....!
લોકો અમને જોઈને એક જ #Word બોલે કે "અરે #બાપુ તમે" ...!!
#jay_rajputana #jay_mataji



You May Also Like : 50 Best Rajputana Shayari In Hindi


Bapu Shayari In Gujrati


#આબરૂ નડે છે સાહેબ
#નહીં તો #બીતા તો
કોઈના #બાપ થી પણ નથી
#jay_rajputana #jay_mataji

Rajputana Shayari Ultimate Collection

#દમ તો વ્હાલા #કાળજા માં હોવો જોઈએ ...!
બાકી તો...
#6-6 ગોલી વાલી પણ કમરે #લટકતી રહી જાઈ...!!
#jay_rajputana #jay_mataji


Parmar Rajput Shayari Gujrati

ચારેય બાજુએથી થતાં હોય #વાર પર #વાર ....!

તોય સાથે ઊભો રહે તેનું નામ #પરમાર ....!!! જય માતાજી ...


Rajputana Sher Shayari Gujrati

#સિંહ નું મન #સિંહણ ને જોઈને જ હરખાય છે ....!

કોઈ #કુતરી - #બકરી ને જોઈને નહીં .....!!


Also Read : 



Rajputana Royal Proud Status Gujrati

#ઊંચા #કુળ નો માનવી કોઈ દી કરે નહીં નીચું કામ ...!

ઇ નાણા ખાતર નટવર કોઈ સિંહ નો કરે સલામ ...!!


Rajputana Attiude Status Gujrati

હોલા ઊડે હેત થી બીતા ફરે બાજ .....!

ચોર લૂંટારા સીમાડો ના ચડે ..
જ્યાં વસે #દરબારો_નો_સરતાજ


Best Rajputana WhatsApp Status Gujrati

એક ભાઈ મને પૂછતાં હતા કે સિંહ જોવા ગુજરાત માં ક્યાં જવું જોઈએ ..!

મે કીધું ક્યાએ જવાની જરૂર નથી અમારા ગ્રુપ માં જોડાઈ જાવ ...!
#ઘણા સિંહ જોવા મળસે ... અમુક રોજ દેખાશે ... અમુકની ગર્જના સંભળાસે ...!
ને અમુક તો ગુફા માં સૂતેલા જ જોવા મળસે ....!


You May Also Like : Top 20 Letest Rajputana Atitude Status Hindi 2016


Rajputana Attitude Shayari Gujrati

ઘોડા ની રણકાર વાગે ..

દરબાર નો આગાજ ગાજે ને જ્યારે ...
યુદ્ધ ની રમજટ જામે ત્યારે ....
બધા કહે આ તો મારા વીરા "#Rajputo" લાગે ....!!!!



Best Shayari For Darbar Rajputana

સિંહ ભૂખ્યો રે પણ ખડ ના ખાય  ....!

એમ દરબાર નો દીકરો મોત ને ભેટે પણ ...
#માર ના ખાય .....!

#જય_માતાજી



Ultimate Collection OF Rajputana Shayari Gujrati

વાહ વાહ ત્યારે થાય છે ...
જ્યારે શાયરો ની શાયરી પોસ્ટ થાય છે ....!
પણ...
રૂવાડા તો ત્યારે ઊભા થાય છે ...
સાહેબ જ્યારે દરબારો ના ઇતિહાસ #Upload થાય છે ....!!!


#જય_રાજપૂતાના 

અમારી આદતો ખરાબ નથી ...!

બસ શોખ ઊંચા છે ...
નહિતર તો કોઈ સપનાની એટલી ઔકાત નથી ...
કે જેને અમે જોઈએ અને પૂરું ના થાય ....!


#જય_માતાજી

#તેવર તો અમે સમય આવે ત્યારે બતાવીશુ ...!

#શહેર તમે ખરીદી લેજો પણ એના પર #હૂકુમત તો અમે ચલાવીશું ....!


Royal Rajputana Blood Status Gujrati

લોકોના #બ્લડ ગ્રૂપ માં (+) અને (-) આવે છે ...!

પણ #દરબારો ના બ્લડ ગ્રૂપ માં તો #Attitude જ આવે છે ....!!!


#જય_માતાજી

નથી બીતા અમે તલવાર કે કટાર થી .....

નથી બીતા અમે 100 કે 1000 થી ....
અરે અમે તો રણભૂમિ ના ખેલૈયા ....
દુશ્મન પણ કાંપે દરબાર ના એક હોંકારા થી ....!


#જય_રાજપૂતાના

અડધા કપાયેલ અંગ , રુધિર વહે હાડ ...


તોય ના છોડે તલવાર , ભડ ખરો એ દરબાર ....!!!


You May Also Like : Rajputana Shayari Hindi Collection 2016


#_જો_બકા_વગર_દિવાસળી_એ_#
#_ધમાકો_થાય_તો_સમજી_જવાનુ_#_કે_#

#_બાપુ_#_ની_ENTRY_થઈ_ગઈ_છે_#

#_જય_માતાજી_#

Rajputana Shayari Collection Gujrati


*  Bapu -એટલે 

જેને દારૂ કરતા વધારે તો Mataji  ની ભક્તિ નશો છે !
*  - Bapu એટલે 
'દિલદારી અને દાતારી   ને મદદગારી  પ્રજા 
*  Bapu એટલે 
ખાવા કરતા ખવરાવવામાં ખૂસી અનૂભવે
* Bapu -એટલે 
જ્યાં  છાસ'અને 'દૂધ' પછી જમણવાર
 પૂરો થ્યો ગણાય !
*    Bapu એટલે
" હૈલો! "નહી
 પણ Jay Mataji કહી ફોન થી વાત કરવાનું શરું થાય !
*  Bapu  એટલે-
જ્યાં તમને પચાસ લાખ ની મર્સીડીઝ પાછળ પણ...
" Jay Mataji "
-લખેલું જોવા  મળે ! Bapu 
*   -એટલે-Mataji ના
 ના ચરણમાં નમવા વાળા !
* - Bapu એટલે-
જ્યાં ઘરથી બહાર જતી વખતે...
કહેવામાં આવે છે-
" પાછા આવજો " !!
*  Bapu એટલે-
એક અસીમ સાગર કે જ્યાંથી... 
તમને બીજું કઈ મળે કે નહિ,
પરંતુ લાગણી સેવા તો અપાર મળશે !!
* મને ગર્વ છે કે હું Rajput  છુ!! *                                                            
 !!!!!!!!Jay Mataji .!!!!!!!!!!!

Rajputana Shyari Whats App Gujrati 

 ધીંગાણા નો ઢોલ સાંભળે અને સિંધુડા નો સુર થાય ને જે માણસ તેતર ની જેમ તરફડવા લાગતા હોય,

એને મરદાનગી ની શું ખબર પડે સાહેબ, એના માટે તો Darbar થવુ પડે! 

લાખો કરોડો ને ધન દોલત 💵દાન મા દે અેને દાતાર કહેવાય,

પણ હસતા મુખે શીશ ઉતારી દાન મા દે અે ને " દરબાર " કહેવાય! 

કાળજે થી વાઘ , આંખો માં આગ , છાતી જેની ફોલાદ , એજ 🔫 દરબાર 👑 ની ઓલાદ..

🚩જય_માતાજી🚩


Rajputana Whats App Status Gujrati 


📄રાજીનામુ_દેવુ_તે_સરળ_છે  #રજવાડા 👑_દેવા_તે_નાની_વાત_નથી


👑 Jay MATAJi 👑


ભુલ થાય તો પગે પડી માફી માંગી લેવી ભલે સામે વારો તમારા ખોબા મા હોય ...! 🙏🏻

પણ સાચા હોઈ તો લડી લેવુ પછી ભલે ને સામે અમેરિકા નો ઓબામા હોય ..!!✌🏽

એ સરકારી બસ 🚌જ શું? જે ખખડે નઈ,

અને એ સાવજનો દિકરો 👱જ શું જે લોકોની આંખોમાં ખટકે 🔫નઈ! ️ 

 👑 JAY MATAJi 👑


દયા દાન ને દાતારી....,માન મર્યાદા ને મૉટપ....,વટ વચન ને વેર....,

આ બધા લક્ષણો કુળ મા ઊતરી આવે સાહેબ....,
વીરતા ના વાવેતર નો હોય વાલા ઈ તો ક્ષત્રિય ને વારસા માં જ હોય. ..?

🚩राठौड ના ખોરડા કદાચ નાના હોય સાહેબ......પણ મન......મરદાનઞી.......  અને....મહેમાનઞતી ... તો કાયમ  મોટા જ હોય


લડી લેવું જ્યાં સુધી હ્રદયમાં થોડી ઘણી  'હોપ' હોય,

ભલે ને પછી સામે ગમે તેવી મોટી 'તોપ'  હોય...!!!

મયાઁ પછી નો માલ તો, ઓલા ગોલણ ગાડા ભરે પણ જેનુ,જીવતા બાવડુ નો જલાય ઈ આ સિંહ ની જાત...

🔰જય માતાજી 🔰

ખૂલ્લી ધમકી અાપુ છુ વાલા ....

જે દિવસ મારુ 👑રજવાડુ👑 એક થશે ને ...
કઈ દિશા મા જવુ એની તકલીફ પડી જશે હાે વાલા ........

સીયાળીયાવ ને "સિંહ" થાવુ છે,

બકરીઓ ને "બા" થાવુ છે,
ઇ આવે છે અનામત જાતિ મા,
બનવુ છે રાજવંશ ની જાતિ મા,
ગોત્ર શાખા આંબાની જાણ નથી,
બારોટ શુ છે ઇ કાઇ જાણ નથી,
એના કોઇ સંત કે સુરા નથી થયા,
કોઇ સતિ કે પાળીયા નથી થયા,
એના કોઇ ભાયાત નથી,
એના કોઇ સ્ટેટ નથી,
વડારણના હાલી નીકડા,
દાસીપુત્ર હાલી નીકડા,
પાકિટમાર તો ઘણા નીકડિયા,
પણ આતો ઇતિહાસચોર નીકડિયા,
પાછા બોલે અમેતો રાજસ્થાની,
તો અમે શુ આસમાની ?
જાત વિના ભાત નો પડે,
ને "બાપુ" બનવા હાલી નીકડા,
તલવાર સાફો પેરી બોલે હું કોણ, 
મુળપુરુષની જાણ નથી ઈ કોણ,
"ક્ષત્રિય" કોઇ ને ગમતા નથી,
ક્ષત્રિય થાવુ બધાને ગમે છે,

લિ

છંછેડાયેલા બાપુ

જય માતાજી
જય રાજપૂતાના

#બાપુ હોઇ એજ શેર કરે



" પીંછા વિના મોર ના શોભે ," 

મોતી વિના હાર ના શોભે ,," 
 તલવાર વિના વીર ના શોભે..!!!!

માટે જ ઝવેરચંદ મેઘાણી લખે છે કે....


"મોજ અને મરદાનગી વિના દરબાર ના શોભે.......


You May Also Like :






for read new updates of rajputana shayari bookmark our blog rajputanashayari.blogspot.com. we write only best rajputana shayari hindi , rajputana staus gujrati, rajputana attitude status in hindi , royal rajputana photos , rajputana proud status hindi and english.

Leave a Reply